Home » photogallery » politics » AFRICAN DELEGATES GAVE UP NON VEG FOOD DUE TO SAURASHTRA CULTURE FROM ONE YEAR KP

સૌરાષ્ટ્રની સંસ્કૃતિથી પ્રેરાઇને આફ્રિકાનાં આ લોકોએ આજીવન માંસાહાર છોડ્યું

રાજકોટમાં ગત વર્ષે આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં આફ્રિકાના ખેડૂત વેપારી અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો જે દરમ્યાન ચોટીલા દર્શન પણ કર્યા હતાં.