Change Language
1/ 5


ડાયમંડ એક એવી વસ્તુ છે જેની ચમક દરેક વિશિષ્ટ અને સામાન્ય વ્યક્તિને આકર્ષે છે. ડાયમંડ સામાન્ય વસ્તુ નથી, જેની ખરીદી માટે સામાન્ય માણસ આગ્રહ રાખે.
2/ 5


જીનેવામાં એક ગુલાબી કલરનો એક દુર્લભ હીરો 50 મિલિયન એટલે કે 362 કરોડ રુપિયામાં વેચાયો છે. આ પ્રતિ કેરેટ કિંમતના હિસાબથી એક વિશ્વ રેકોર્ડ છે.
3/ 5


આ હિરાનું નામ 'પિંક લેગેસી' છે અને તે 19 કેરેટનું વજન ધરાવે છે. સામાન્ય માણસ તેના મૂલ્યનું મૂલ્યાંકન કરવા માટે ભાગ્યે જ સક્ષમ છે.
4/ 5


19 કરોડ રુપિયા પ્રતિ કેરેટ કિંમત.....આ હિરાના ખરીદનારનું નામ બ્રેન્ડ હેરી વિન્સ્ટન છે. તેઓએ જીનેવામાં એક હરાજીમાં ખરીદ્યો. ક્રિસ્ટીઝની ઓક્શન હાઉસ અનુસાર, આ હિરાની પ્રતિ કેરેટ દીઠ કિંમત આશરે 19 કરોડ છે.