1/ 10


સોમવારે મુંબઈ ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની (RIL) 42મી AGM (Annual General Meeting) મળી હતી. એજીએમ દરમિયાન રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ગીગાફાઇબર સેવાની પ્રારંભની જાહેરાતની સાથે સાથે બીજી અનેક જાહેરાતો કરી હતી. એજીએમ દરમિયાન અંબાણી પરિવારના કોકીલાબેન સહિતના લોકો હાજર રહ્યાં હતાં.