1/ 12


Article 370 હટ્યા બાદ જમ્મૂ કાશ્મીર હવે બે અલગ અલગ રાજ્યોમાં વહેચાઇ જશે. લદ્દાખ અને કાશ્મીરની સુંદરતાથી આપણે સૌ પરિચિત છીએ.. અને ફિલ્મોને પણ આ સુંદરતાથી ખાસ લગાવ રહ્યો જ છે. 50થી વધુ ફિલ્મોનું શૂટિંગ કાશ્મીરમાં થયુ છે. ત્યારે ચાલો નજર કરીએ બોલિવૂડની તે ફિલ્મો પર જેમાં કાશ્મીર લદ્દાખ અને જમ્મૂની સુંદરતા દર્શાવવામાં આવી છે. અત્યાર સુધીમાં