હોમ » તસવીરો » અમદાવાદ
2/7
અમદાવાદ Jan 01, 2017, 12:43 PM

દુનિયાભરમાં આવી રીતે કરાયું 2017નું સ્વાગત,જુવો તસવીરો

ભારત સહિત દુનિયાભરમાં 2017ના વર્ષને વેલકમ કરાયું હતું. ન્યુઝલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી શરૂ થયેલું નવું વર્ષ દુનિયામાં અલગ અલગ રીતે મનાવાયું તેની તસવીરો જુવો. સૌથી પહેલા ઓસ્ટ્રોલિયાના સીડની હોર્પરમાં નવા વર્ષની ઉજવણી કરાઇ હતી. (તસવીર એપી)