શીખો માટે મહત્વનો પાકિસ્તાનનો કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કાર્યક્રમ કેવો રહ્યો ? જૂઓ તસવીરો
પાકિસ્તાનમાં કરતારપૂર કોરિડોરનાં શિલાન્યાસનાં કાર્યક્રમમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પાકિસ્તાન આર્મી વડા સહિત અને નેતાઓ હાજર રહ્યા હતા
1/ 5


પંજાબનાં શીખોની વર્ષો જૂની માંગણી હતી કે, કરતારપૂર કોરિડોર બને પંજાબનાં ગુરદાસપુરથી પાકિસ્તાનમાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાની મુલાકાત લઇ શકે તેવો રસ્તો બને
2/ 5


પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને ભારત-પાકિસ્તાન બોર્ડર પર નવા બની રહેલા કોરિડોરનું ખાતમૂહુર્ત કર્યુ હતું.
3/ 5


સિદ્ધુએ કહ્યું હતું કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન તેના મિત્ર છે અને જ્યારે પણ ઇમરાન ખાન પાકિસ્તાન બોલાવશે ત્યારે તે ત્યાં જશે. મને એનો અંત્યત આંનદ છે.
4/ 5


ઇમરાન ખાને એમ પણ કહ્યું કે, “હું એવી આશા રાખુ છું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબધો સુધરે એ માટે નવજોત સિંઘ સિદ્ધુ વડાપ્રધાન બને તેની રાહ ન જોવી પડે અને ભારત સરકાર આ માટે હકારાત્મક પગલા લે”.