હોમ » તસવીરો » અમદાવાદ
2/5
અમદાવાદ Apr 25, 2017, 06:10 PM

સુકમાઃગ્રાઉન્ડ જીરોની તસવીર, જ્યાં નક્સલિયોએ ખેલી ખુનની હોળી

છતીસ્સગઢના સુકમા જિલ્લામાં સોમવારે નક્સલી હુમલામાં સીઆરપીએફના 26 જવાનોએ જીવ ખોયા છે. આ હુમલામાં સાત જવાન હોસ્પિટલમાં જીંદગીની જંગ લડી રહ્યા છે.