હોમ » તસવીરો » દેશવિદેશ
2/4
દેશવિદેશ Apr 02, 2017, 10:06 AM

આ છે દેશની સૌથી લાંબી સુરંગ,રોજ બચાવશે 27લાખ રૂપિયાનું ડીઝલ-પેટ્રોલ

જમ્મુ-કશ્મીરના બાંશિદોમાં રવિવારે પીએમ નરેન્દ્ર મોદી સુરંગનું લોકાર્પણ કરવાના છે તેનું નામ ચેનાની-નાશરી ટર્નલ છે. આ રાષ્ટ્રીય રાજમાર્ગ નં.44 પર આવેલ છે. જમ્મુ અને કશ્મીર હાઇવે પર બનેલી આ સુરંગ એશિયાની સૌથી લાંબી સુરંક છે. જેની લંબાઇ 9.28 કિલો મીટર છે.(ફોટો સાભાર- કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના ટ્વિટર હેંડલ)