હોમ » તસવીરો » અમદાવાદ
2/3
અમદાવાદ Apr 18, 2017, 06:08 PM

ફોટોઃઆશીષ નેહરાની પત્ની પહોચી મેચ જોવા, આવી લેવાઇ સેલ્ફી

હૈદરાબાદઃસનરાઇજર્સ હૈદરાબાદના જિગ્ગજ બોલર આશીષ નેહરાની ટીમને સપોર્ટ કરવા તેની પત્ની રૂષમા પણ સ્ટેડીયમ પહોચી હતા. જો કે નેહરા કિગ્સ ઇલેવન પંજાબ સામે મેચમાં રમી શક્યો ન હતો. હૈદરા બાદ ટીમ તરફથી ચોકા-છકા દરમિયાન રૂષમા ચીયર કરતી નજરે પડી હતી. નોધનીય છે કે આ મેચમાં હૈદરાબાદે પંજાબને 5 રને હાર આપી છે. ભુવનેશ્વરે 5 વિકેટ ચટકાવી છે.