હોમ » તસવીરો » અમદાવાદ
2/1
અમદાવાદ Apr 24, 2017, 03:56 PM

બર્થડે સ્પેશ્યલઃવાંચો લિટિલ માસ્ટર સચિન તેદુંલકર અંગેની 7 ન જાણેલી વાતો

બર્થડે સ્પેશ્યલઃવાંચો લિટિલ માસ્ટર સચિન તેદુંલકર અંગેની 7 ન જાણેલી વાતો ક્રિકેટના ભગવાન સચિન તેદુંલકરનો આજે જન્મ દિવસ છે. સચિનનો જન્મ 24 એપ્રિલ 1973માં મુંબઇમાં થયો હતો. સચિન ક્રિકેટના ઇતિહાસમાં દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન મનાય છે.તેના અંગેના કેટલીક ન જાણેલી વાતો જાણો