હોમ » તસવીરો » અમદાવાદ
2/6
અમદાવાદ Apr 27, 2017, 12:56 PM

અલવિદા વિનોદ ખન્ના, જુવો ખાસ તસવીરો

બોલીવુડના 60ના દશકાના સુપરસ્ટાર વિનોદ ખન્નાનું આજે મુંબઇમાં દેહાત થયું છે. સોશલ મીડિયા પર એમનો એક ફોટો વાયરલ થયા બાદ કહેવાયું કેતેમની હાલત સુધરી રહી છે પરંતુ તાજા સમાચાર મુજબ તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા.