રાજેશ જોષી, પંચમહાલ : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી પત્ની-પત્ની (Huband-wife-Lover) ઓર વોના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. જોકે, આવા કિસ્સામાં ક્યારેક ખૂની (Murder in pati-patni-aur wo) ખેલ પણ ખેલાતા હોય છે. બેજવાબદારી પૂર્વક બંધાતા છૂપા સંબંધો પરિવારને વેરવિખેર કરી નાંખતા હોય છે. આવી જ એક ઘટના કાલોલ (Wife killed husband in kalol) તાલુકાના નાનકડા એવા ગામ વાંટામાં બની છે. જ્યાં એક પત્નીએ ખૂની ખેલ ખેલ્યો છે. આ ખૂની ખેલનું કારણ છે લગ્નેતર સંબંધો