Home » photogallery » panchmahal » HOTCHAND DHAMWANI IS GODHRAS BLOOD MAN BY DONATING BLOOD 141 TIMESBECAME A LIFESAVER PSP LOCAL18

Panchmahal: હોતચંદ ધમવાણી છે ગોધરાના બ્લડ મેન; 141 વખત રક્તદાન કરી માનવજીવનના બન્યા મિશાલચી

રક્ત દાન એ મહાદાન “ ના સુત્ર ને મશાલ બનાવી હોતચંદ ધમવાણી દર ત્રણ મહીને અચૂક પણે રક્તદાન કરતા હોય છે, હોતચંદ ભાઈ ધમવાણી ૧૮ વર્ષ ની ઉમર થી રક્તદાન કરે છે. અત્યાર સુધી તેઓ 141 વખત રક્તદાન કરીચૂક્યા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन