Home » photogallery » panchmahal » DO YOU ALSO WANT TO CELEBRATE YOUR BIRTHDAY IN A SPECIAL WAY CONTACT RED CROSS ON THIS NUMBER PSP LOCAL18

Panchmahal: શું તમારે પણ તમારો જન્મ દિવસ ખાસરીતે મનાવવો છે? રેડ ક્રોસના આ નંબર પર કરો સંપર્ક

" ઉજવીએ આપનો પ્રસંગ, રક્તદાનને સંગ " ઇંડિયન રેડક્રોસ સોસાઈટી ગોધરા દ્વારા લોકો વધુ થી વધુ રક્તદાન માટે પ્રેરાય તે માટે ખાસ આવકરદાયક યોજના શરૂ કરવામાં આવી છે. ખુશીના પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવા માંગતા હોંય તો રેડક્રોસ ને સંપર્ક કરી શકો છો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन