Home » photogallery » panchmahal » ARPIT LIVING IN GODHRA CREATED A WORLD RECORD BY COLLECTING CURRENCY NOTES AND COINS OF 258 COUNTRIES PSP LOCAL18

Panchmahal: આ યુવકનું ઘર છે કે વર્લ્ડ બેંક? 258 દેશોના નોટો અને સિક્કાઓનો છે આટલો ભંડોળ

ગોધરામા રહેતા અર્પિતે 258 દેશોના ચલણી નોટો અને સિક્કાઓનો સંગ્રહ કરી બનાવ્યો છે વર્લ્ડ રેકોર્ડ.તેની પાસે ટોટલ 258 દેશોની આશરે 1400 થી વધુ ચલણી નોટો, આશરે 6000થી વધુ ટપાલ ટીકીટો અને 900થી વધુ સિક્કાઓનો સંગ્રહ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन