Home » photogallery » panchmahal » ARIHANT LEDIES GROUP HAS ORGANISED EXHIBITION RELATED NAVRATRI FESTIVAL IN GODHRA LOCAL18

Panchmahal: ગોધરામાં મહિલાઓ આત્મનિર્ભર બની સ્વરોજગારી પ્રાપ્ત કરે તે હેતુંથી એક્ઝિબિશનનું આયોજન કરાયું

ગોધરામાં મહિલાઓ આત્મનિર્ભર બની સ્વરોજગારી પ્રાપ્ત કરે તે હેતુ થી ગોધરા ના અરિહંત ગ્રુપ ના લીડર મહિલા રીના શાહ ધ્વારા નવરાત્રિ ના તહેવારને ધ્યાનમાં લઈ આસરે 15 થી વધુ મહિલાઓને પોતાની સાથે જોડી ખાસ એક્ઝિબ્યૂશનનું આયોજન કરાયું હતું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन