Home » photogallery » panchmahal » A CHOWK ARTIST LIVING IN GODHRA CITY SURPRISED PEOPLE WITH HIS ART WORK PSP LOCAL18

Panchmahal: મળો ચોક આર્ટિસ્ટને; ચોક પર બનાવેલી કલાકૃતિઓ જોઈ ચોકી ઉઠશો

ગોધરા શહેરની આંબાવાડી વિસ્તારમાં રહેતા જયેશ પ્રજાપતિ, ગોધરા શહેરની એમ એન્ડ એમ મહેતા શાળામાં શિક્ષક તરીકે ફરઝ બઝાવે છે. જે 2018ની સાલમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. જયેશ પ્રજાપતિ અદ્ભુત ચોક આર્ટથી આકૃતિઓ બનાવે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन