હોમ » તસવીરો » વ્યાપાર
વ્યાપાર Oct 05, 2017, 12:21 PM

ફોર્બ્સ ઇન્ડિયાએ ટોપ-10 ધનકુબેરની લિસ્ટ કરી જાહેર, મુકેશ અંબાણી બન્યા નંબર-1

ફોર્બ્સ મેગેઝિને વર્ષ 2017નાં 100 સૌથી અમિર ભારતીયોની લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં માલિક મુકેશ અંબાણી ટોપ પર છે. તેમની સંપત્તિ આશરે 38 બિલિયન ડોલર આંકવામાં આવી છે.