જન્મદિન વિશેષ : તમે નહીં જોયું હોય બિહારના CM નિતિશકુમારનું આ રૂપ!
બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારનો આજે જન્મ દિવસ છે. સૌમ્ય અને સરળ વ્યક્તિત્વ ધરાવતા બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે ઘણી હાડમારીઓ ભોગવી છે. તેમના જીવનને ઉજાગર કરતી કેટલીક તસ્વીરો અહીં રજુ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને ટ્વિટર પર શુભેચ્છા આપી છે. આ તસ્વીરમાં નિતિશકુમાર પોતાની માતા પરમેશ્વરી દેવીને ખાવાનું ખવડાવી રહ્યા છે.
1/ 5

2/ 5

મુખ્યમંત્રી નિતિશકુમારનો જન્મ પટનાના બખ્તિયારપુરના કલ્યાણવીઘા ગામમાં 1લી માર્ચે 1951માં થયો હતો. આ તસ્વીરમાં તે પોતાના ઘરમાં બહાર આવી રહ્યા છે.