2/4
દેશ Dec 06, 2017, 03:20 PM

તમને મળશે રેલ્વેમાં ફ્રી યાત્રા કરવાનો મોકો!

હવે તમે IRCTC દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરાવો છો તો, એકવાર તમારૂ નશીબ અજમાવી લો. તમને જણાવીએ કે, આઈઆરસીટીસી દ્વારા ટિકિટ બુક કરાવતા સમયે BHIM અથવા UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરાવનાર માટે નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે.