2/ 8


સિમકાર્ડને જેમ રાશન પણ મળશે પોર્ટેબલ રાશન લાભાર્થી દેશમાં કોઈ પણ પીડીએસ દુકાનથી સબસિડી પર ચોખા અને ઘઉં ખરીદી શકશે.
3/ 8


127 કરોડ રૂપિયાના ખર્ચે બનશે આ સિસ્ટમ સરકાર 2020 સુધીમાં રાષ્ટ્રીય સ્તર પર આ યોજના લાગુ કરવા માંગે છે.
4/ 8


પૂરા દેશમાં લગભગ 24 કરોડ રાશન કાર્ડ છે આમાંથી 82 ટકા રેશનિંગ કાર્ડ આધારકાર્ડથી લિંક થઈ ચુક્યા છે.
5/ 8


રાજ્યની અંદર અને રાષ્ટ્રીય સ્તર પર પોર્ટેબિલિટી માટે રેશનિંગ કાર્ડનું આધારકાર્ડ સાથે લિંક થવું જરૂરી છે.
6/ 8


પોઈન્ટ ઓફ સેલ મશીન હોવું જરૂરી નવી વ્યવસ્થા લાગુ કરવા માટે પીડીએસની તમામ દુકાનો પર પોઈન્ટ ઓફ સેલ મશીન હોવું જરૂરી છે.