Home » photogallery » north-gujarat » SABARKANTHA UNIVERSAL RAINFALL RIVER DAM OVERFLOW IN SABARKANTHA DISTRICT KM

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નદી-નાળા થયા ઓવરફ્લો

હિંમતનગરની વાત કરીએ તો, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો રેલ્વે અંડર પાસમાં પણ પાણી ભરાયા હતા. આ ઉપરાંત અનેક સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા.