Home » photogallery » north-gujarat » SABARKANTHA SABARKANTHA NEWS VADALI NEWS INSURANCE AGENT KIDNAPPING CASE AP

સાબરકાંઠાઃ વીમા એજન્ટ પાસેથી લાખો રૂપિયા પડવવા કર્યું ફિલ્મી સ્ટાઈલથી અપહરણ, મહિલા સહિત પાંચ ઝડપાયા

sabarkantha kidnapping case: વડાલી તાલુકામાં વીમા એજન્ટ તરીકે કામ કરતા આધેડનું ગત રાત્રીએ ફિલ્મી સ્ટાઈલથી અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાએ સહિત પાંચ લોકોએ અપહ્યત પાસેથી પૈસા પડાવવા માટે થઈને સાત આરોપીઓએ ષડયંત્ર ગોઢવી અપહરણ કર્યું હતું.