Home » photogallery » north-gujarat » SABARKANTHA RUPAL KAMPA VILLAGE FARMERS START TURMERIC VERTICAL FARMING WITH ISRAEL TECHNIC AND GREENHOUSE VZ

સાબરકાંઠા: ખેડૂતોએ ઇઝરાયેલ ટેક્નિકથી શરૂ કરી હળદરની ખેતી, એક એકરમાં થશે 3થી 3.5 કરોડ રૂપિયાની કમાણી

Turmeric farming in Sabarkantha: ઈઝરાયેલ પદ્ધતિથી ખેતી કરતા એક જ જમીનમાં ચાર ગણું ઉત્પાદન મેળવી શકાય છે. આ જ કારણ છે કે ખેડૂતોએ ઇઝરાયેલની ખેતી પદ્ધતિ અપનાવી છે.