Home » photogallery » north-gujarat » SABARKANTHA REPRESENTATIVE OF 60 COUNTRY VISIT PUNSARI VILLAGE OF SABARKANTHA A MODEL VILLAGE

કેવું છે ગુજરાતનું ફાઇવસ્ટાર ગામ પુંસરી? 60 દેશોના પ્રતિનિધિઓએ લીધી મુલાકાત

ગામમાં કોઈનું નિધન થાય ત્યારે બળતણથી લઈને અસ્થિઓને હરિદ્વાર પહોંચાડવાની વ્યવસ્થા પણ ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવે છે.