Home » photogallery » north-gujarat » SABARKANTHA DEESA CHARTERED ACCOUNTANT MAN KILLS WIFE TO GET INSURANCE AMOUNT AND GET GIRLFRIEND VZ

ડીસા: CA પતિએ 1.2 કરોડનો વીમો અને પ્રેમિકાને પામવા માટે મિત્રના હાથે કરાવી પત્નીની હત્યા

હત્યા બાદ મૃતકના પતિ CA લલિતે ચક્ષુદાન પણ કર્યું હતું. સમાજના વિકાસ માટે અલગ અલગ જગ્યાએ દાન કરી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો.