Home » photogallery » north-gujarat » SABARKANTHA 30 STUDENTS OF GMERS MEDICAL COLLEGE HIMMATNAGAR TESTED TYPHOID POSITIVE VZ

હિંમતનગર GMERS મેડિકલ કૉલેજના 30 વિદ્યાર્થીઓ ટાઇફૉઇડ પોઝિટિવ આવતા દોડધામ, 23 વિદ્યાર્થીને દાખલ કરાયાં

Himmatnaar Medical college: મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓને એકસાથે પેટમાં દુ:ખાવા સહિતની ફરિયાદો ઊભી થતા સિવિલમાં તેમના સેમ્પલ લઇને સંભવિત ટાઇફૉઇડ માટે વીડાલ ટેસ્ટ કરાયા હતા.