Home » photogallery » north-gujarat » PATAN THE HUSBAND KILLED HIS WIFE AND COMMITTED SUICIDE IN PATAN KM

પાટણમાં કરૂણ દ્રશ્યો સર્જાયા: પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી, ત્રણ બાળકો નોંધારા બન્યા

મહિલાના પરિવારજનો જ્યારે ઘરે પહોંચ્યા તો, ઘરમાં દીકરી અને જમાઈ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા, ઘરમાં લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા.