યશંવત પટેલ, પાટણ : પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલની ઓફિસમાં મારામારી થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. મારામારીના આ દ્રશ્યો ધારાસભ્યની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આ મારામારી પાટણ યુનિવર્સિટીના ભાજપના સેનેટ સભ્ય અને ઇસી મેમ્બર દ્વારા મારામારી કરવામાં આવી હતી.