Home » photogallery » north-gujarat » PATAN RADHANPUR POLICE CAUGHT LIQUOR HIDDEN UNDER WATERMELON NEW TECHNIQUE OF LIQUOR BOOTLEGGING EXPOSED JM

રાધનપુર : રાજસ્થાનથી કાઠિયાવાડ લઈ જવાતો દારૂ ઝડપાયો હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ

Patan News : પોલીસથી બચવા બૂટલેગરોએ અપનાવ્યો હતો નવીન કીમિયો, ખુલ્લેઆમ લઈ જવાતો હતો દારૂ છતા શંકા ન જાય એવી રીતે છુપાવ્યો હતો.