Home » photogallery » north-gujarat » PATAN PATAN NEWS RADHANPUR CRIME NEW LOVE AFFAIR MINOR GIRL END LIFE AP

રાધનપુરઃ પ્રેમનો કરુણ અંજામ, સાથે દવા પીવાનું કર્યું નક્કી, પ્રેમિકાએ દવા પીતા મોતને ભેટી, હિંમ્મત ન ચાલતા પ્રેમી થયો ફરાર

બન્ને જણાએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. દીકરીએ પ્રથમ દવા પી લેતા તેનું મોત નિપજવા પામ્યું હતું. પરંતુ ત્યાર બાદ પરિણીત યુવકનો ઈરાદો બદલાઈ જતા તેને આત્મહત્યા ના કરી સગીરાની લાશને ત્યાં મૂકી ફરાર થઈ ગયો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन