Home » photogallery » north-gujarat » PATAN LUXURY BUS MEET WITH AN ACCIDENT ON SANTALPUR HIGHWAY 25 PEOPLE GET INJURED VZ

પાટણ: સાંતલપુર હાઇવે પર અકસ્માતગ્રસ્ત વાહન સાથે લક્ઝરી બસની ટક્કર, બસના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા

Patan Bus accident: પાટણના સાંતલપુર હાઇવે પર અકસ્માતગ્રસ્ત વાહન સાથે એક બસની ટક્કર થઈ ગઈ હતી. ખાનગી લક્ઝરી બસ મુંદ્રાથી રાજસ્થાન તરફ જઈ રહી હતી.