Home » photogallery » north-gujarat » PATAN KSHATRIYA THAKOR ARMY BLOCKADE ON THE HIGHWAY

15મિનિટમાં પોલીસ ઘુંટણીયે પડતાં ચક્કાજામ પાછુ ખેચ્યુ, બુટલેગરો સામે કરશે કાર્યવાહી

પોલીસ દ્વારા બુટલેગરોનો બચાવ કરી છાવરવામાં આવતા વિરોધમાં આજે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આબુ રોડથી કલોલ સુધીનો હાઇવે ચક્કાજામ કરવા રસ્તા પર ઉતર્યો હતો.ચક્કાજામ કર્યાના 15 મિનિટમાં જ પોલીસ ઘુટણીયે પડી ગઇ હતી જેથી અલ્પેશ ઠાકોરે ચક્કાજામનું એલાન પાછુ ખેચ્યુ હતું. પોલીસ અલ્પેશ ઠાકોરને મનાવવામાં સફળ રહી હતી. પોલીસે અલ્પેશ ઠાકોરની માંગણી સ્વીકારી હતી. જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની ખાતરી આપી હતી. દારૂના અડ્ડાઓ પર પોલીસ પર રોક લગાવશે.