Home » photogallery » north-gujarat » PATAN JEEP RAMMED INTO THE SLUMS HIT AND RUN CASE AP

Patan Hit and Run: માર્શલ જીપ ઝૂંપડામાં ઘૂસતા બેના મોત, લગ્ન પહેલા જ યુવતીનું મોત થતાં પરિવારમાં આક્રંદ

patan hit and run case: ફૂલ સ્પીડમાં (fullspeed) આવતી માર્શલ જીપ (Marshall Jeep) બેકાબુ બનીને રોડની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી. જેમાં એક 20 વર્ષીય યુવતી અને 60 વર્ષીય વૃદ્ધના મોત નીપજ્યા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन