Home » photogallery » north-gujarat » PATAN GANESH CHATURTHI 2021 PATAN SARVAJANIK GANESH MAHOTSAV 144 YEARS OLD GANESH MANDAL JM

Ganesh Chaturthi 2021: પાટણમાં 144 વર્ષથી બિરાજે છે શ્રીજી, 1878માં શરૂ થયો હતો સાર્વજનિક ગણેશ ઉત્સવ

patan Sarvajanik Ganesh Utsav : પાટણમાં 144 વર્ષથી સાર્વજનિક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, જાણો આ દોઢ સદી જેટલા જૂના ગણેશ ઉત્સવ અને તેના મંડળનો ઇતિહાસ