Home » photogallery » north-gujarat » PATAN ACCIDENT NEAR VARANA PATAN BROTHER SISTER HETAL SOLANKI NIKUL DIED ON THE SPOT JM

Patan Accident: દીકરીના હાથમાં મહેંદી લાગે તે પહેલાં મોતને ભેટી, અકસ્માતમાં ભાઈ-બહેન કાળનો કોળિયો બન્યા

Patan Accident : અકસ્માતમાં અલ્ટોકારમાં (Alto) સવાર ભાઈ-બહેનના ઘટના સ્થળે મોત (Brother Sister Died in Accident). લગ્નનો અવસર માતમ માં ફેરવાયો. દીકરી હેતલ દુલ્હનનો જોડો પહેરે એ પહેલાં કાળનો કોળિયો બની ગઈ