1/ 5


બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઇવે ઉપર બોલેરો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક શિક્ષકનું મોત નીપજ્યું હતું. જ્યારે 9 શિક્ષકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શિક્ષકો ભરેલી કારને અકસ્માત થવાની જાણ થતાં જ પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. (આનંદ જયસ્વાલ, બનાસકાંઠા)
2/ 5


મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ડીસા - પાલનપુર હાઇવે ઉપર બોલેરો જીપ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
5/ 5


એક સાથે 10 જેટલા શિક્ષકોને અકસ્માત નડવાની ઘટનાથી પરિવારજનો પાલનપુર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
Loading...