Home » photogallery » north-gujarat » MEHSANA MEHSANA BADMINTON PLAYERS TASNIM MIR 16 YEAR OLD PLAYER BECOMES NO 1 IN WORLD JUNIOR RANKINGS FATHER DREAM COME TRUE KM

મહેસાણા : 16 વર્ષીય ખેલાડી તશનિમ મીર વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1 બની, પિતાનું સપનુ કર્યું સાકાર

મહેસાણા (Mehsana) ની ૧૬ વર્ષીય ખેલાડી તશનિમ મીર (Tashanim Mir) વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1 બની છે. નાની વયે દીકરી માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર પિતા ઇરફાનભાઈએ રાત દિવસ મહેનત કરી પોતાની 16 વર્ષીય દીકરી તશનિમને આ મંજિલ સુધી પહોંચાડી

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन