Home » photogallery » north-gujarat » MEHSANA FOOD POISONING TO 1225 PEOPLE AT WEDDING OF CONGRESS LEADER WAZIR KHAN PATHAN SON IN SAVALA MEHSANA VISNAGAR VILLAGE MP

1225 લોકોને ફૂડ પોઇઝનિંગ: મહેસાણા કોંગ્રેસ નેતા વઝીર ખાનનાં દીકરાનાં લગ્નમાં જમવું ગામને ભારે પડ્યું, બાળકો-વૃદ્ધો તમામને ફૂડ પોઇઝનિંગ

Food Poisoning to 1225 People: કોંગ્રેસના નેતા વઝીરખાન પઠાણને ત્યાં એક લગ્નપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. લગ્નપ્રસંગ બાદ 1200થી વધુ લોકો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રંસગમાં હાજર મહેમાનોએ મીજબાની કરી હતી. જો કે ભોજનના કર્યા બાદ મોડી રાત્રે 1 વાગ્યા બાદ એક પછી એક 1225 થી વધુ લોકોને ઝાડ-ઉલટી સાથે પેટમાં દુખાવો ઉપડતાં તબીયત લથડી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन