Home » photogallery » north-gujarat » MEHSANA FARMER END HIS LIVE BY GUN SHOOTING IN KADI AP

કડીઃ બંદૂક જમા કરાવવા માટે જવાનું કહીને નીકળેલા ખેડૂતે ખેતર પાસે કારમાં જાતને ગોળી મારી કરી આત્મહત્યા

Mehsana Crime News: ખેડૂતે પોતાની લાયસન્સ વાળી બંદૂક (Licensed gun) પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જવાનું કહીને નીકળ્યા હતા. અને પોતાના ખેતર પાસે જ પોતાની કારમાં જાતને ગોળી મારીને આત્મહત્યા (Suicide by gun shooting) કરી લીધી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन