Home » photogallery » north-gujarat » MEHSANA BAHUCHARAJI PUBLIC RED

ગૃહમંત્રીના ગઢ બહુચરાજીમાં જનતા રેડ,'એકને મારશો તો હજ્જારો અલ્પેશ ઠાકોર પેદા થશે'

બહુચરાજીઃ ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર દ્વારા આજે ગૃહમંત્રી રજની પટેલના ગઢ બહુચરાજીમાં દારૂબંધીનો અમલ કરવા દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી. સાથે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું. અલ્પેશ ઠાકોર સાથે સેનાના યુવાનો તેમજ મહિલાઓ પણ જોડાઇ હતી.