Home » photogallery » north-gujarat » GANDHINAGAR PM MDOI GUJARAT VISIT DAY 1 MODI MEET HIRABA AP

PM modi in Gujarat: PM મોદીએ માતા હિરાબાના લીધા આશિર્વાદ, સાથે બેસી ખીચડી ખાધી

PM modi Gujarat visit day 1 : આજે 11 માર્ચના દિવસે સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime minister narendra modi) રાત્રે 9 વાગ્યે માતા હિરા બાને (Hira ba) મળવા માટે ગાંધીનગર (gandhinagar) પહોંચ્યા હતા.