Home » photogallery » north-gujarat » GANDHINAGAR GUJARAT BYPOLL KNOW FULL LIST OF CANDIDATES OF EIGHT CONSTITUENCY VZ

ગુજરાત પેટા ચૂંટણી: આઠ બેઠક પર કયા કયા ઉમેદવાર વચ્ચે 'જંગ', જાણો તમામ ઉમેદવારોની યાદી

તમામ પ્રક્રિયા બાદ આઠ બેઠકની પેટા ચૂંટણી માટે કુલ 102 ઉમેદવારના ફોર્મ માન્ય ઠર્યાં હતાં. જેમાંથી 21 ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા હવે આઠ બેઠક પર 81 ઉમેદવારો વચ્ચે વચ્ચે ચૂંટણી જંગ જામશે.