Home » photogallery » north-gujarat » GANDHINAGAR COVID 19 CURFEW EXTENDED TO CURFEW AREAS OF THESE CITIES BY 6PM NEXT 24 APRIL AP

COVID-19: 3 શહેરોના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યૂ 24 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી યથાવત્

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાને લઈને કર્ફ્યૂ આગામી તારીખ 24 એપ્રિલ સવારના 6.00 કલાક સુધી યથાવત રહેશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन