Home » photogallery » north-gujarat » GANDHINAGAR BEFORE ASSEMBLY ELECTION DOCTORS JOINE BJP AP

Election: શું હવે ભાજપના ડોકટર કરશે કોગ્રેસનું ઓપરેશન? 500 જેટલા નામાંકીત તબીબો ભાજપમાં જોડાયા

Gujarat Doctors BJP: ગાંધીનગરના કમલમમાં (Gandhinagar kamalam) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM bhupendra Patel) હાજરીમાં 500 જેટલા નામાંકીત ગુજરાતના તબીબો ભાજપમાં જોડાયા છે. ચૂંટણી પહેલા ભાજપનો બુદ્ધિજીવી વર્ગને જોડવાના પ્રયાસ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन