Home » photogallery » north-gujarat » BANASKANTHA YOUNG BOY DIED IN ROTAVATOR IN IQBALGARH CAR ACCIDENT AP

બનાસકાંઠાઃ ઇકબાલગઢમાં રોટાવેટરમાં ફસાઈ જતાં યુવકનું મોત, આખું શરીર છુંદાઈ ગયું, પરિવારમાં આક્રંદ

banaskantha news: રોટાવેટરમાં (Rotavator)કંઇક ખામી સર્જાતા તે ટ્રેકટર (Tractor) પરથી નીચે ઉતરી રોટાવેટારમાં સાફ કરી રહ્યો હતો. જો કે તે સમયે યુવક નીચે ઝૂકવા જતા અચાનક તેનો પગ રોટાવેટરમાં ફસાઈ ગયો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन