Home » photogallery » north-gujarat » BANASKANTHA TRUCK LOADING WITH SHEEP AND GOATS OVERTURN NEAR PALANPUR DEATH OF 38 ANIMAL VZ

પાલનપુર: ટ્ર્ક પલટી જતાં 38 ઘેટાં-બકરાનાં મોત, હાઇવે પર સર્જાયા કમકમાટી જન્માવે તેવા દ્રશ્યો

ટ્રક 207 ઘેટાં-બકરા ભરીને પાલનપુરથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. આ સમયે પાલનપુર પાસે ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક પલ્ટી ખાઇ ગયો હતો.