Home » photogallery » north-gujarat » BANASKANTHA TRUCK AND JEEP ACCIDENT IN BARMER DEESA SUTHAR FAMILY DIED AP

બાડમેર પાસે જસોલ માજિસા મંદિરેથી પરત ફરતી જીપને અકસ્માત, ડીસાના સુથાર પરિવારના ચાર સભ્યોના મોત

banaskantha news: રાજસ્થાનના (rajasthan) સિણદરી પાસે ટ્રકે બોલેરોને (truck and jeep accident) જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતી જેમાં સુથાર પરિવારના ચાર સભ્યોના ઘટના (4 death in accident) સ્થળે મોત થયા છે.