Home » photogallery » north-gujarat » BANASKANTHA TRIPLE ACCIDENT AT NATIONAL HIGHWAY NEAR AMIRGADH 11 PEOPLE SERIOUSLY INJURED VZ

બનાસકાંઠા: અમીરગઢ પાસે દૂધના ટેન્કર, બસ અને ટ્રેલર વચ્ચે ટ્રિપલ અકસ્માત, 11 મુસાફરને ગંભીર ઈજા

Banaskantha road accident: પાલનપુર- આબુ રોડ નેશનલ હાઇવે (Palanpur-Abu road national highway) પર આજે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાતા 11થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી.