Home » photogallery » north-gujarat » BANASKANTHA THREE DIFFERENT ACCIDENTS IN BANASKANTHA 13 INJURED KM

બનાસકાંઠા : લોકાચાર જતા ઠાકોર પરિવારને નડ્યો અકસ્માત, ત્રણ અલગ-અલગ અકસ્માતમાં કુલ 13 ઘાયલ

અકસ્માતમાં જીપમાં બેઠેલ ઠાકોર પરિવાર ની મહિલાઓ સહિત 10 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા